ગુજરાત પાસે 4-4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

heavy rain forecast : ગુજરાતમાં મે મહિનામાં આગાહીઓ પ્રમાણે ભારે ગરમી પડી રહી છે. આવી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી આવી છે. જેમાં બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી જાહેર કરી છે.

Paresh Goswami

ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2 સિસ્ટમ, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 16મે બાદ ચક્રવાત સર્જાશે! જાણો અંબાલાલ પટેલની ચક્રવાત વાળી આગાહી

11 થી 13 તારીખમાં આગાહી

heavy rain forecast : 11 તારીખના રોજ નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

12 તારીખ ના રોજ અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 10 થી 14 તારીખમાં આંધીવંટોળ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

13 તારીખના રોજ સુરત, વલસાડ, નવસારી, નર્મદા, દાહોદ, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

અમદાવાદમાં આકરી ગરમીની આગાહી

આજથી આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં આગ ઓકતી ગરમી પડવાની શક્યતા રહેલી છે.

અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. ગાંધીનગરમાં બે દિવસ પારો 42 ડિગ્રી સુધી રહી શકે છે.

heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
12 તારીખ ના રોજ કયા કયા આગાહી?

12 તારીખ ના રોજ અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment