આવતીકાલે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ

Heavy rain forecast : આવતીકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાંજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આવતીકાલે ક્યા ક્યા જિલ્લામાં આગાહી

આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં અમુક સ્થળો  ગાંજવીજ મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમુક સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આવતીકાલે કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ

મધ્ય ગુજરાતમાં તીવ્ર વરસાદની આગાહી

Heavy rain forecast : મધ્ય ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત આણંદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, કપડવંજ, દાહોદ, વડોદરા, ગોધરા અને આસપાસના તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે.

Heavy rain forecast

અગત્યની લિંક – Heavy rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
મધ્ય ગુજરાતમાં તીવ્ર વરસાદની આગાહી

મધ્ય ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment