આજે 4 જિલ્લામાં આગાહી, હવામાન વિભાગે કરી આગાહી

Weather forecast : રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે, પરંતુ તેની સામે બફારાનું પ્રમાણ વધ્યું છે. ગઇકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદ પડ્યો હતો. જ્યારે આગામી દિવસોને લઇને પણ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં હતી. જેમાં ચાર જિલ્લાઓને વોર્નિંગ પણ આપવામાં આવી હતી, ત્યારે જોઇએ કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, આગામી 6 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં.

આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

આજે 4 જિલ્લામાં આગાહી

સાથે જ હવામાન વિભાગે કહ્યું કે, આજે ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 1 થી 7 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં કરાઈ આગાહી

Weather forecast : તાપમાન અંગે માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

આ પણ વાચો :જૂન મહિનામાં તોફાની મેઘ તાંડવની અંબાલાલ પટેલની આગાહી

સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે. જોકે, વરસાદ થવાની શક્યતા નહીં, પરંતુ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.

Weather forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયાં 4 જિલ્લામાં આગાહી

આજે ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment