આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel forecast : બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય મોડમાં છે. આ સાથે જ આ વર્ષનું ચોમાસુ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી રહી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની વરસાદની આગાહી!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહી શકે છે. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી આશિક રાહત મળશે. પવનની ગતીમાં વધારો થશે.

આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન

આજથી 31 તારીખમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યુ છે કે, આજથી 28 મે સુધી આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાચો : આવતી કાલે ત્રાટકશે વાવાઝોડું! 100 થી 110ની ઝડપ સાથે તોફાની વરસાદ

Ambalal Patel forecast : રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની આગાહી છે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેલી છે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો છે. આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

Ambalal Patel forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની વરસાદની આગાહી!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહ કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment