ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ | APMC Gondal Market Yard | Aaj Na Bajar Bhav

WhatsApp Group Join Now

તમે ગોંડલના ખેડુત છો તથા તમે ગોંડલ માર્કેટયાર્ડમાં તમે તમારી ઝણસીને વેચવા માંગો છો તેથી ગોંડલ માર્કેટયાર્ડમાં શુ બજાર ભાવ ચાલે છે તે જાણવા માંગો છો તો તમે અમારી વેબસાઇટ Khedutsamachar.in સાથે જોડાયેલા રહેજો. અમે આ વેબસાઇડ થકી APMC Gondal ના દરરોજના તમામ જણસીઓના બજાર ભાવ જણાવીએ છીએ.

જો તમે Whatsapp Groupમાં બજાર ભાવ મેળવવા માંગો છો તો અમારા ગ્રુપમાં જોડાવા નીચે કલીક કરો

જેમ તમે જાણો જ છો મિત્રો કે, ગોંડલ માર્કેટ યાર્ડ એટલે કે Gondal APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ APMC Gondal Market Yard Bhav

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 14-5-2024
20kg
વેબસાઈટ : ગુજરાત બજાર ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં460570
ઘઉં ટુકડા450626
કપાસ11011541
મગફળી જીણી9311376
મગફળી જાડી8511401
શીંગ ફાડા10511641
એરંડા9511116
તલ24012911
તલ લાલ30513051
જીરૂ33015,701
કલંજી18013951
વરિયાળી11511601
ધાણા8011891
ધાણી9012251
મરચા9513501
મરચા સૂકા પટ્ટો8014401
લસણ11113391
ડુંગળી91301
ડુંગળી સફેદ160248
બાજરો381451
જુવાર661671
મકાઈ481521
મગ10261941
ચણા11111241
વાલ5111701
અડદ15711861
ચોળા/ચોળી10762751
મઠ701701
તુવેર12012431
રાજગરો10611271
સોયાબીન801886
રાયડો876961
રાઈ12511251
મેથી7111461
અરીઠા761761
ગોગળી8011201
કાંગ421931
વટાણા12411241
ચણા સફેદ12412201
🙏 ખોટા ભાવથી સાવધાન...

દરરોજ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના અને બજારની હલચલ સૌથી પહેલા જાણવા માટે જોતા રહો ખેડુત સમાચાર વેબસાઈટ.

વધારે શહેરોના આજના બજાર ભાવ

Gujarat Bajar Bhav | ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ | Today Bajar Bhav | Gujarat Mandi Bhav

kachchh marketyard

Saurashtra Marketing Yard

Uttar gujarat market yard

Madhya gujarat market yard

Dakshin gujarat market yard

આજના બજાર ભાવ ગોંડલ | Aaj na bajar bhav Gondal

આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, gondalna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard gondal, gujarat gondal market yard bazar bhav, market yard bhav today,gondal market yard onion price

Gondal APMC Address:

Address: Gundala, Gondal, Gujarat 360311
Phone: 02825 220 871
Email: gj.gondal@kapasindia.com
APMC Gondal Market

Conclusion

Aa Post Ma Apne Jamnagar APMC na Bajar Bhav Sathe Ghani Mahiti Pahochadvano Prayas Karyo Che.  Ne Darroj Bajar Bhav Update Thata Raheshe Tethi Amari Sathe Jodayela Rahejo..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment