Cotton price : ખેડૂતોના સફેદ સોનાં તરીકે ગણાતો કપાસ હવે ખરેખર સફેદ સોનું થયો છે. કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે. એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા. બાદ કપાસમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ સત્તાને શરૂઆતથી જ કપાસમાં ફુલ તેજી દેખાય છે.

ખેડૂતોએ સાચવેલો કપાસ વેચવો જોઈએ કે નહીં?
ખેડૂતોએ હવે સાચવેલા કપાસનું ધીમે ધીમે વેચાણ શરૂ કરી દેવું જોઈએ. ભાવમાં બે અઠવાડિયાથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ કપાસના ભાવ ટકેલા છે. છતાં ખેડૂતો કપાસ સાચવવો હોય તો સાચવી શકે છે. આમ જોઈએ તો અત્યારે ખેડૂતોને કપાસના સારામાં સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે લાવી પણ રહ્યા છે. અત્યારે ખેડૂતોને મોટાભાગના માર્કેટયાર્ડમાં 1,600 રૂપિયા ની સપાટી કરતાં વધારે ભાવ મળી રહ્યા છે.
આ પણ વાચો : કપાસમાં 2000નો ભાવ થશે? જાણો શુ છે અહેવાલ અને આજના તમામ તમામ બજારોના ભાવ
કપાસની આવક કેવી થય રહી છે?
કપાસમાં સારી આવક જોવા મળી રહી છે. સૌથી વધુ કપાસની આવક બોટાદમાં 29895 મણ નોંધવામાં આવી છે. જામનગરમાં પણ મોટા પ્રમાણમાં કપાસની આવક થય હતી. 19580 મણ કપાસની આવક થય હતી. રાજકોટમાં 12000 મણ કપાસની આવક નોંધવામાં આવી હતી. બાબરામાં 7000 મણ કપાસની આવક થય હતી.
આ પણ વાચો : આજેે ડુંગળીમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ માર્કેટ યાર્ડના ભાવ
કપાસના બજાર ભાવ
Cotton price : રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1620 રૂપીયા ભાવ રહયો હતો.
અમરેલીમાં કપાસના ભાવ 1030 થી 1623 રૂપીયા ભાવ રહયો હતો. સાવરકુડલામાં કપાસના ભાવ 1300 થી 1595 રૂપીયા ભાવ રહયો હતો.
બોટાદમાં કપાસના ભાવ 1216 થી 1664 રૂપીયા ભાવ રહયો હતો. મહુવામાં કપાસના ભાવ 801 થી 1401 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
જામજોધપુરમાં કપાસના ભાવ 1351 થી 1626 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં કપાસના ભાવ 1200 થી 1531 રૂપીયા ભાવ રહયો હતો.
વાંકાનેરમાં કપાસ(Cotton)ના ભાવ 1350 થી 1621 રૂપીયા ભાવ રહયો હતો. મોરબીમાં કપાસના ભાવ 1300 થી 1588 રૂપીયા ભાવ રહયો હતો.

કપાસના બજાર ભાવ(06/03/2024) – Cotton price
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1450 | 1605 |
| જામનગર | 1100 | 1620 |
| બાબરા | 1300 | 1618 |
| અમરેલી | 1030 | 1623 |
| સાવરકુડલા | 1300 | 1595 |
| જસદણ | 1350 | 1580 |
| બોટાદ | 1216 | 1664 |
| મહુવા | 801 | 1401 |
| ગોંડલ | 1101 | 1576 |
| જામજોધપુર | 1351 | 1626 |
| ભાવનગર | 1200 | 1531 |
| જેતપુર | 1150 | 1581 |
| વાંકાનેર | 1350 | 1621 |
| મોરબી | 1300 | 1588 |
| રાજુલા | 1000 | 1568 |
| હળવદ | 1351 | 1568 |
| વિસાવદર | 1130 | 1416 |
| તળાજા | 1208 | 1565 |
| બગસરા | 1200 | 1584 |
| ઉપલેટા | 1300 | 1535 |
| માણાવદર | 1360 | 1650 |
| વિછીયા | 1340 | 1605 |
| ભેસાણ | 1200 | 1560 |
| ધારી | 1271 | 1552 |
| લાલપુર | 1355 | 1501 |
| ખંભાળિયા | 1350 | 1540 |
| ધ્રોલ | 1260 | 1640 |
| પાલીતાણા | 1200 | 1540 |
| સાયલા | 1324 | 1400 |
| હારીજ | 1350 | 1554 |
| ધનસૂરા | 1300 | 1500 |
| વિસનગર | 1200 | 1650 |
| વિજાપુર | 1528 | 1635 |
| કુંકરવાડા | 1350 | 1595 |
| ગોજારીયા | 1581 | 1582 |
| હિંમતનગર | 1355 | 1634 |
| માણસા | 1225 | 1633 |
| પાટણ | 1321 | 1675 |
| તલોદ | 1450 | 1601 |
| સિધ્ધપુર | 1400 | 1615 |
| ડોળાસા | 1250 | 1555 |
| વડાલી | 1400 | 1649 |
| બેચરાજી | 1410 | 1476 |
| ગઢડા | 1400 | 1606 |
| કપડવંજ | 1100 | 1250 |
| અંજાર | 1300 | 1575 |
| ધંધુકા | 1025 | 1555 |
| વીરમગામ | 1105 | 1554 |
| ચાણસ્મા | 1276 | 511 |
| ખેડબ્રહ્મા | 1350 | 1440 |
| ઉનાવા | 1251 | 1643 |
| શિંહોરી | 1501 | 1521 |
| સતલાસણા | 1300 | 1483 |
અગત્યની લિંક
| લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1620 રૂપીયા ભાવ રહયો હતો.
અમરેલીમાં કપાસના ભાવ 1030 થી 1623 રૂપીયા ભાવ રહયો હતો. સાવરકુડલામાં કપાસના ભાવ 1300 થી 1595 રૂપીયા ભાવ રહયો હતો.







