ખેડૂતોનું સફેદ સોનું ખરું થયું, ગુજરાતના તમામ યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાને પાર

WhatsApp Group Join Now

Cotton price : ખેડૂતોના સફેદ સોનાં તરીકે ગણાતો કપાસ હવે ખરેખર સફેદ સોનું થયો છે. કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે. એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા. બાદ કપાસમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ સત્તાને શરૂઆતથી જ કપાસમાં ફુલ તેજી દેખાય છે.

ખેડૂતોએ સાચવેલો કપાસ વેચવો જોઈએ કે નહીં?

ખેડૂતોએ હવે સાચવેલા કપાસનું ધીમે ધીમે વેચાણ શરૂ કરી દેવું જોઈએ. ભાવમાં બે અઠવાડિયાથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ કપાસના ભાવ ટકેલા છે. છતાં ખેડૂતો કપાસ સાચવવો હોય તો સાચવી શકે છે. આમ જોઈએ તો અત્યારે ખેડૂતોને કપાસના સારામાં સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે લાવી પણ રહ્યા છે. અત્યારે ખેડૂતોને મોટાભાગના માર્કેટયાર્ડમાં 1,600 રૂપિયા ની સપાટી કરતાં વધારે ભાવ મળી રહ્યા છે.

આ પણ વાચો : કપાસમાં 2000નો ભાવ થશે? જાણો શુ છે અહેવાલ અને આજના તમામ તમામ બજારોના ભાવ

કપાસની આવક કેવી થય રહી છે?

કપાસમાં સારી આવક જોવા મળી રહી છે. સૌથી વધુ કપાસની આવક બોટાદમાં 29895 મણ નોંધવામાં આવી છે. જામનગરમાં પણ મોટા પ્રમાણમાં કપાસની આવક થય હતી. 19580 મણ કપાસની આવક થય હતી. રાજકોટમાં 12000 મણ કપાસની આવક નોંધવામાં આવી હતી. બાબરામાં 7000 મણ કપાસની આવક થય હતી.

આ પણ વાચો : આજેે ડુંગળીમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ માર્કેટ યાર્ડના ભાવ

કપાસના બજાર ભાવ

Cotton price : રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1620 રૂપીયા ભાવ રહયો હતો.

અમરેલીમાં કપાસના ભાવ 1030 થી 1623 રૂપીયા ભાવ રહયો હતો. સાવરકુડલામાં કપાસના ભાવ 1300 થી 1595 રૂપીયા ભાવ રહયો હતો.

બોટાદમાં કપાસના ભાવ 1216 થી 1664 રૂપીયા ભાવ રહયો હતો. મહુવામાં કપાસના ભાવ 801 થી 1401 રૂપીયા ભાવ રહયો હતો.

આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ

જામજોધપુરમાં કપાસના ભાવ 1351 થી 1626 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં કપાસના ભાવ 1200 થી 1531 રૂપીયા ભાવ રહયો હતો.

વાંકાનેરમાં કપાસ(Cotton)ના ભાવ 1350 થી 1621 રૂપીયા ભાવ રહયો હતો. મોરબીમાં કપાસના ભાવ 1300 થી 1588 રૂપીયા ભાવ રહયો હતો.

kapas price

કપાસના બજાર ભાવ(06/03/2024) – Cotton price

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ14501605
જામનગર11001620
બાબરા13001618
અમરેલી10301623
સાવરકુડલા13001595
જસદણ13501580
બોટાદ12161664
મહુવા8011401
ગોંડલ11011576
જામજોધપુર13511626
ભાવનગર12001531
જેતપુર11501581
વાંકાનેર13501621
મોરબી13001588
રાજુલા10001568
હળવદ13511568
વિસાવદર11301416
તળાજા12081565
બગસરા12001584
ઉપલેટા13001535
માણાવદર13601650
વિછીયા13401605
ભેસાણ12001560
ધારી12711552
લાલપુર13551501
ખંભાળિયા13501540
ધ્રોલ12601640
પાલીતાણા12001540
સાયલા13241400
હારીજ13501554
ધનસૂરા13001500
વિસનગર12001650
વિજાપુર15281635
કુંકરવાડા13501595
ગોજારીયા15811582
હિંમતનગર13551634
માણસા12251633
પાટણ13211675
તલોદ14501601
સિધ્ધપુર14001615
ડોળાસા12501555
વડાલી14001649
બેચરાજી14101476
ગઢડા14001606
કપડવંજ11001250
અંજાર13001575
ધંધુકા10251555
વીરમગામ11051554
ચાણસ્મા1276511
ખેડબ્રહ્મા13501440
ઉનાવા12511643
શિંહોરી15011521
સતલાસણા13001483

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કપાસના ભાવ 1600 રૂપિયાને પાર

રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1620 રૂપીયા ભાવ રહયો હતો.

અમરેલીમાં કપાસના ભાવ 1030 થી 1623 રૂપીયા ભાવ રહયો હતો. સાવરકુડલામાં કપાસના ભાવ 1300 થી 1595 રૂપીયા ભાવ રહયો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment