Heavy rain : ઘણા દિવસોથી રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. આવી ઉકળતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ જશે.
13 તારીખે વરસાદની આગાહી
કાલે 13 તારીખના રોજ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભરૂચ, ગીર સોમનાથ અને કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ દ્વારા ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વરતારો, 4 મહિના ટનાટન ચોમાસુ
Heavy rain : આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલુ ઘટે તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ દ્વારા ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વરતારો, 4 મહિના ટનાટન ચોમાસુ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તાપમાન સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જેમાં હવે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે જ 48 કલાક બાદ શહેરીજનોને ગરમીથી રાહત મળવાની શક્યતા સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.