પરેશ ગોસ્વામીએ બે દિવસ પછી ભયંકર ગરમીની આગાહી કરી

WhatsApp Group Join Now

Paresh Goswami predicted : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હવામાન આગામી દિવસોમાં કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભયંકર ગરમી પડશે તેની સંભાવનાઓ તાજી આગાહીમાં કરવામાં આવેલ છે. જેમાં તેમણે ક્યાં , કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની માહિતી આપવાની સાથે જ ગરમી કેટલાક રેકોર્ડ તોડી શકે છે. તેવી પણ આગાહી કરવામાં આવેલ છે.

Paresh Goswami

જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં આકર તાપ જેવી ગરમી પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

25 થી 28 તારીખની આગાહી

24 માર્ચ દરમિયાન તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે, જોકે, આ પછી 25 અને 26 તારીખ દરમિયાન ગરમી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી કરી છે . જ્યારે 25, 26, 27 અને 28 માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર તાપ જેવી ગરમી પડાવનો રહેશે.

આ પણ વાંચો: હોળીના પવન વિશે આંબાલાલ પટેલની આગાહી, કઈ દિશાનો પવન અને કેવું ચોમાસુ રહેશે?

આ ચાર દિવસના સમયમાં ગુજરાતના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જેટલું થવાની પણ શક્યતાઓ હોવાનું તેઓ જણાવે છે.

ક્યાં ક્યાં વિસ્તારોમાં અસર થશે?

Paresh Goswami predicted : હિટવેવની અસર કચ્છ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની સાથે રાજકોટ, અમરેલી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પાદરા, વડોદરા, કપડવંજ તથા ઉત્તર ગુજરાતના ઈડર અને વડાલીમાં થવાની શક્યતાઓParesh Goswami predicted ખૂબ વધારે છે.

આ પણ વાંચો : વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી? હવામાન વિભાગે આપ્યું એલર્ટ!

આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બિનજરુરી બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવેલ છે. આ સિવાય જેઓ ખુલ્લા વાહનો કે ટુ-વ્હીલર પર ફરતા હોય તેમણે કાળજીપૂર્વક રીતે સફર કરવો એ પણ જણાવવામાં આવેલ છે.

Paresh Goswami predicted
પરેશ ગોસ્વામીની આગાહી

હીટવેવની અસર કચ્છ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની સાથે રાજકોટ, અમરેલી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પાદરા, વડોદરા, કપડવંજ તથા ઉત્તર ગુજરાતના ઈડર અને વડાલીમાં થવાની શક્યતાઓ ખૂબ વધારે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment