આવતીકાલે કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ

WhatsApp Group Join Now

વરસાદની આગાહી : આવતીકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ એ આવતીકાલે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેના વિશે માહિતી આપી છે.

Paresh Goswami

આવતીકાલે કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

આવતીકાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છોટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આવતી કાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદ ની શક્યતા

આ વિસ્તારમાં અમુક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ સાથે થંડર સ્ટોમ એક્ટિવિટી થવાની પણ આગાહી જણાવી છે.

આ પણ વાચો : આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર

આ સાથે અમદાવાદના હવામાન માં પણ ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 14 તારીખ ના રોજ શહેરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના રહેલી છે. જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુગાવાની સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ ની શક્યતા રહેલી છે.

વરસાદની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ની આગાહી

રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment