Today and tomorrow forecast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી, જાણો આજે ક્યાં ખબકશે વરસાદ

WhatsApp Group Join Now
આજે ક્યાં ક્યાં આગાહી

Today and tomorrow forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

today and tomorrow forecast

આવતી કાલે ક્યાં ક્યાં આગાહી

આવતીકાલે 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

today and tomorrow forecast

26 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં આગાહી

26મી સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે.

today and tomorrow forecast

27 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં આગાહી

27મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

today forecast

28 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં આગાહી

28મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

tomorrow forecast

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment