આજે ક્યાં કયા વિસ્તારમાં વરસાદની શક્યતા? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

WhatsApp Group Join Now

આજે ક્યાં કયા વરસાદની શક્યતા?

Today gujarat weather forecast : આજે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઓછી થતી જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે.

varsad aagahi

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી અને તાપીમાં છુટા છવાયા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો બે જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા વરસાદની શક્યતા રહેલી છે.

આવતીકાલે અમુક વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની શક્યતા રહેલી છે. આમ વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે. જોકે તે અમુક સીમિત વિસ્તારમાં પડવાની શક્યતા છે.

વરસાદની આગાહી 

પરેશ ગોસ્વામી ની આગાહી

Today gujarat weather forecast : રાજ્યમાં કમોસમી વરસાદના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજે સવાર વરસાદ આવ્યા બાદ હજી આજે બપોર બાદ અને રાત્રે પણ વરસાદ પડશે. આ સાથે તેમણે કહ્યું કે, 28 તારીખે છુટોછવાયો વરસાદ નોંધાશે તો 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડશે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે.

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment