today Rain forecast : આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર આવતી કાલે ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેના વિશે માહિતી આપી છે.
આજે કયા કયા જિલ્લામાં પડશે વરસાદ
આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છોટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આવતીકાલે કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ
2 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં પણ આગાહી
રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આવી જ આગાહી જાહેર કરાઈ છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સાથે થંડર સ્ટોમ એક્ટિવિટી થવાની પણ આગાહી જણાવી છે.
આ પણ વાચો : આવતી કાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
today Rain forecast : આ સાથે અમદાવાદના હવામાન માં પણ ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 14 તારીખ ના રોજ શહેરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના રહેલી છે. જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુગાવાની સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |