પ્રિમોનસૂન એક્ટિવિટ કયારે શરુ થશે? અંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

premonsoon activity : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ભારે ઉકળાટ બાદ લોકોને સાંજે ઠંડા પવનથી આંશિક રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી અઠવાડિયે અખાત્રીજ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી – premonsoon activity

વધુમાં જણાવ્યુ છે કે, હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં 8મી મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે.

આ પણ વાચો : ચોમાસું 2025 કેવું રહેશે? ચોમાસું ક્યારે શરૂ થશે, કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

એટલે અખાત્રીજથી 8 મે સુધી આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભીન્નભીન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે, તે બાદ પણ આ ગતિવિધિ ચાલું રહેશે. તારીખ 25મી પછી અરબ સાગરમાં એક સાયક્લોન અથવા ચક્રવાત આવી શકે છે. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં 10મી મે બાદ વાવાઝોડું થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીમે ધીમે પ્રોફેશનલ સ્ટોર્મ બનશે.

આ પણ વાચો : 25, 26 અને 27 એપ્રિલે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ જાહેર

પરેશ ગોસ્વામીની આગાહી – premonsoon activity

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 27 એપ્રિલ સુધી પવનની ગતિ સામાન્ય જ રહશે અને 24 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. હીટવેવને કારણે લૂનો પ્રકોપ જોવા મળશે તેમજ 24 એપ્રિલબાદ પણ ગરમીમાં શેકાવા તૈયાર રહેવુ પડશે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

અરબ સાગરમાં 10મી મે બાદ વાવાઝોડું થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીમે ધીમે પ્રોફેશનલ સ્ટોર્મ બનશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment