cotton price : ગત વર્ષે ખેડૂતોએ કપાસનો જથ્થો સાચવીને આવકમાં મોટો ફટકો ખાતો હતો. જેથી આ વર્ષે કપાસમાં સતત વહેંચાવેલી ને કારણે મોટાભાગના ખેડૂતો એ પોતાનો કપાસ વેચી નાખ્યો છે. ગત વર્ષની સરખામણીએ બહુ ઓછા ખેડૂતો પાસે કપાસનો પાક બચ્યો છે. અગાઉ સીએઆઇ એ કપાસમાં 294.10 લાખ રૂ ગાંસડીના પાકનો અંદાજ મુકવામાં આવ્યો હતો. પરંતુ કપાસમાં અત્યાર સુધીની વેચાવેલી જોઈ સી.એ.આઇ એ અંદાજ સુધારીને 309.70 લાખ દસડીનો મૂક્યો છે. ફરીવાર દેશમાં દૈનિક કપાસને આવક ઘટીને એક લાખ ઘાંસળીની અંદર થઈ ગઈ છે.
દેશના કપાસના ઉત્પાદનમાં CAI સંસ્થાનો 310 લાખ ગાંસડીનો નવો અંદાજ સામે રાખીએ તો 55 લાખ દસડી રૂ બને એટલો કપાસ દેશના કિસાનો પાસે સાચવેલો પડ્યો છે. હવે આ જથ્થામાં નવી સિઝન આવે ત્યાં સુધીના 6 મહિના તો કાઢવાના જ છે. અત્યાર સુધીમાં રૂ ગાંસડીની નિકાસ 21 લાખ ગાંઠિયા પહોંચી ગયો છે. કેટલાક કપાસ માર્કેટના અભ્યાસોના કહેવા મુજબ 25 લાખ ગાંસડી થી નિકાસ વધી જતા વાર લાગે એમ નથી.
આ પણ વાચો : કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
શા માટે ભાવ ઘટી રહ્યો છે?
રૂની બજારમાં ભાવ ઘટવાના ઘણા કારણો છે. ન્યૂયોર્ક વાયદા બજારમાં સર્ટિફાઇડ રૂ નો સ્ટોક વધ્યો છે. તેથી ફોરેન માર્કેટ ઘટી રહી છે. ચીનમાં લુનાર નો તહેવાર પૂરો થયા પછી રૂ કાપડની માંગ નીકળી નથી. આ સિઝનમાં ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટ થયો હતો. તે ફરી ઘટીને 92 સેન્ડ થઈ ગયો છે. હવે નીચા ભાવે માંગ વધી રહી છે. ભાવમાં ઉછાળો આવવાના કારણે ખરીદીમાં થોબો અને રાહ જોવાની સ્થિતિમાં આવી ગયા છે. એટલે કે ખરીદારો છે એ કપાસની ઓછી ખરીદી કરી રહ્યા છે. દોરાની માંગ ના હોવાથી બજારમાં ભાવ ઘટાડાનું રિએક્શન આવ્યું છે.
આ પણ વાચો : જીરૂમાં મણે રૂ.50નો સુધારો, વાયદા બજારમાં પણ સુધારો જોવાયો, જાણો આજના ભાવ
માર્ચ એન્ડીંગના વેકેશન પછી ભાવ વધશે?
cotton price : કપાસના વધેલા ભાવ છેલ્લા પખવાડિયામાં પ્રતિમણ 50 રૂપિયા નો ઘટાડો થયો છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે. માર્ચ એન્ડિંગના વેકેશન પહેલા 1600 થી 1700 ની સપાટી સુધી સારા કપાસના ભાવ મળી રહ્યા હતા. ત્યારે ગોંડલમાં 9,820 મણ કપાસની આવક સામે 1101 થી 1571 રૂપિયા ભાવ નોંધાયો હતો. કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો ઘટિયા ભાવમાં સુધારો થવા બાબતે સારો ગયો છે. અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઈ ગઈ હતી. પરંતુ ફરી માર્ક નું ત્રીજું સપ્તાહમાં મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 1600ની સપાટીથી ભાવ વધ્યા હતા. તે હવે ફરી ઘટીને ૧૬૦૦ની સપાટીની અંદર સરકી ગયા છે.
આ પણ વાચો : આજે કપાસમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલ્યા પછી કપાસ બજારને સપોર્ટ કરે એવા કોઈ નવા કારણની આપણે થોડી રાહ જોવી પડે, પણ હજુ કપાસના ભાવ 1900 થી 2000 ની સપાટીએ પોકે તેવા કોઈ કારણો દેખાતા નથી. અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનો કપાસ આવી ગયો છે. આધારકાર્ડ વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 190 કપાસ બજારમાં આવ્યો હતો. તેથી સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનું બને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે.
કપાસ(cotton price)ના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો છે. હાલ બજારા નો સીનારીઓ જોતા હજુભાવ ઘટવાની શક્યતા દેખાઈ રહ્યું છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે. માર્ચ એન્ડિંગના વેકેશન પહેલા 1600 થી 1700 ની સપાટી સુધી સારા કપાસના ભાવ મળી રહ્યા હતા. ત્યારે ગોંડલમાં 9,820 મણ કપાસની આવક સામે 1101 થી 1571 રૂપિયા ભાવ નોંધાયો હતો.