આજે રાત્રે 21 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

tonight rain forecast : આજના દિવસે રાજ્યમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, 40 થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતના ઘણાં ભાગોમાં આજે દિવસ દરમિયાન પલટો આવ્યો હતો. ત્યારે આજે રાત્રે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે રાત્રે કયા કયા આગાહી

ગુજરાતમાં આજે રાત્રે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા પૂર્વના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

આ પણ વાચો : 29, 30 અને 31 તારીખે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતી કાલે ક્યાં જિલ્લામાં આગાહી

આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા,  છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

tonight rain forecast

અગત્યની લિંક – tonight rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment