Heavy rain forecast : આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કાલે વરસાદ પડવાની શક્યતા છે.
આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી
આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ રાજવી જ સાથે હળવા વરસાદની પણ શક્યતા છે. જિલ્લાઓની વાત કરીએ તો સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે 24 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ
અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સાથે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે.
15 તારીખે ક્યાં ક્યાં આગાહી – Heavy rain forecast
Heavy rain forecast : 15 તારીખ ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે આ 8 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ
16 તારીખે ક્યાં ક્યાં આગાહી – Heavy rain forecast
16 તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
16 તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેલી છે.