આજે 10 જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

today rain forecast : હવામાન વિભાગે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

Paresh Goswami

આજે 10 જિલ્લામાં આગાહી

આજે ગુજરાતના 10 થી વધારે જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં છુટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે પવન પણ ફુગાવવાની શક્યતા રહેલી છે સાથે ભારે વરસાદ પણ ખાબકી શકે છે.

આ પણ વાચો : આવતી કાલે કયા કયા જિલ્લામાં કડાકા ભડાકા વાળા વરસાદની આગાહી

today rain forecast : આજે અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતનાં છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જના સાથે સારો વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે.

આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી

આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ની અંદર વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે આ 8 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ

16 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી – today rain forecast

16 તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેલી છે.

today rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી

આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ની અંદર વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment