કપાસ રેકૉર્ડ બ્રેક 1995ની સપાટીએ, ક્યા ક્યા માર્કેટ યર્ડોમાં તેજી?

WhatsApp Group Join Now

કપાસ વાયદા બજાર : વૈશ્વિક કપાસની બજારોમાં વાયદામાં ઉતાર ચડાવ થતા કપાસની બજારમાં મોટા ઉછાળા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસની બજારમાં ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે. એકાદ દિવસ ભાવ ઘટે છે તો, એકાદ દિવસ ભાવ વધે છે. આમ છેલ્લા ઘણા દિવસોથી કપાસની બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.

આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો

આમ તો કપાસની બજારમાં ઘણા દિવસોથી ભાવ માં વધારો થતો આવે છે. એમાં પણ આજે કપાસનો ભાવ રૂપિયા 2,000 ની સપાટીએ પોગતા પોગતા રહી ગયો. આજે 1995 ની સપાટીએ કપાસનો ભાવ નોંધાયો છે. જે અમરેલી માર્કેટ યાર્ડમાં નોંધવામાં આવ્યો છે. આજે અમરેલીમાં ખેડૂતોને સારા કપાસનો ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

આ પણ વાચો : કપાસની બજારમાં સપ્તાહની શરુઆતમાં રેકોર્ડ બ્રેક ભાવ, ખેડુતો ડબલ ખુશીમાં…..

ક્યા ક્યા માર્કેટ યર્ડોમાં તેજી?

આજે ઘણા માર્કેટયાર્ડમાં 1600 થી વધારે ભાવ નોંધાયા છે. 16 જેટલી બજારમાં 1600 થી વધુ કપાસના ભાવ નોંધાયા છે. એક માર્કેટ યાર્ડમાં 1700 ની સપાટીએ ભાવ પહોંચ્યા છે અને એક માર્કેટ યાર્ડમાં 1995 સુધી ભાવ નોંધાયા છે જે 2024 નો કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ છે આભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં નોંધાયો છે માણાવદરમાં કપાસનો ભાવ 1700 ની સપાટીએ પહોંચ્યો હતો

કપાસ ક્યા માર્કેટ યાર્ડમાં કેટલો ભાવ છે. તે જાણવા માંગો છો તો, નીચેની લીંક પર ક્લિક કરો અથવા તો આ આર્ટીકલ માં નીચે જશો તો તમને કોષ્ટકમાં આજના બજાર ભાવ જાણવા મળી જશે.

આ ૫ણ વાચો : કપાસમાં કોર્ડ બ્રેક ભાવ, ઉચો ભાવ 1995 રુપીયા, જાણો આજના તમામ બજારોના ભાવ

કપાસની બજારમાં કેમ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે?

કપાસ વાયદા બજાર : વૈશ્વિક સ્તરે સટ્ટાખોરીયા દ્વારા કોટનના શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે, વર્ષની શરૂઆતમાં જ કપાસનો વાયદો ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જેને લીધે સટ્ટાખોરીયા કોટનના શેરમાં રોકાણ કરી રહ્યા છે. જેને લીધે કપાસની બજારમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

કપાસ વાયદા બજાર

કપાસના બજાર ભાવ (04/03/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ14001585
અમરેલી10501995
સાવરકુંડલા12001600
જસદણ13501570
બોટાદ13001642
મહુવા11501410
ગોંડલ11011581
કાલાવડ1300549
જામજોધપુર13211596
ભાવનગર12001523
જામનગર11001600
બાબરા13001645
જેતપુર6001590
વાંકાનેર13001560
મોરબી13001612
રાજુલા10001592
હળવદ13511561
વિસાવદર11251431
બગસરા12001550
ઉપલેટા13001495
માણાવદર14151700
ધોરાજી10001521
વિછીયા13301580
ભેસાણ12001590
ધારી11501405
લાલપુર13501565
ખંભાળિયા13351499
ધ્રોલ12951582
પાલીતાણા11001530
હારીજ13201551
ધનસૂરા12001420
વિસનગર12001634
વિજાપુર13201605
કુંકરવાડા12001590
હિંમતનગર14501625
માણસા10001619
કડી13001621
પાટણ12001645
સિધ્ધપુર14001611
ડોળાસા14001480
વડાલી14001540
બેચરાજી13001426
ગઢડા13511600
કપડવંજ11001250
અંજાર14001532
ધંધુકા11751526
વીરમગામ13021565
ચાણસ્મા12801473
ખેડબ્રહ્મા14001500
ઉનાવા10751631
શિહોરી13701390
ઇકબાલગઢ13001450
સતલાસણા12251525

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યા ક્યા માર્કેટ યર્ડોમાં તેજી?

આજે ઘણા માર્કેટયાર્ડમાં 1600 થી વધારે ભાવ નોંધાયા છે. 16 જેટલી બજારમાં 1600 થી વધુ કપાસના ભાવ નોંધાયા છે. એક માર્કેટ યાર્ડમાં 1700 ની સપાટીએ ભાવ પહોંચ્યા છે અને એક માર્કેટ યાર્ડમાં 1995 સુધી ભાવ નોંધાયા છે જે 2024 નો કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ છે આભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં નોંધાયો છે માણાવદરમાં કપાસનો ભાવ 1700 ની સપાટીએ પહોંચ્યો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment