દુબઈમાં આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જાહેર, ફરી ભયંકર તોફાન સાથે ધોધમાર વરસાદ

WhatsApp Group Join Now

heavy rain again : યુએઈમાં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની આફતમાં આવી ગયું છે. દુબઈમાં ભારે વરસાદ અને તોફાન પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું સાથે તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. યુએઈ માં તમામ શાળાઓ અને સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

Paresh Goswami

યુએઈમાં ભારે વરસાદ અને તોફાનને કારણે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે મોટા ભાગની ફ્લાઈટ્સ કેન્સલ કરી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા તમામ લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ ત્રાટકી રહ્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર તોફાની અસર ચાલુ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.

આ પણ વાચો : 6 થી 8 તારીખમાં વરસાદ થશે? વારંવાર કાળી આંધી આવશે: અંબાલાલની આગાહી

48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

heavy rain again : યુએઈ હવામાનના આ અસ્થિર મોજાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ રહી છે. તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી રહી છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરાઇ છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાચો : અંબાલાલે ગુજરાતમાં ચોમાસાની તારીખો જણાવી તો પરેશ ગોસ્વામીએ એક નવી આગાહી કરી

દુબઈમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ

નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (NCM) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ UAE માં મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 કલાકે વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

heavy rain again

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment