આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ

WhatsApp Group Join Now

today cotton price : કપાસને બજારમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતોને 1900 થી 2000 ભાવ મળી રહ્યા નથી. આમ જોઈએ તો વૈશ્વિક બજારોમાં ફુલ તેજી જોવા મળી રહે છે. પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઉંચામાં 1500 થી 1700 રૂપિયા સુધી મળી રહ્યા છે. જોકે કોટન બજારમાં શેર માર્કેટ ઉપર સટ્ટાખોરીયાઓ રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કપાસની બજાર ઉપર નીચે આવી રહી છે. પરંતુ હજી ભાવ વધશે તેવી ધારણ કરાઈ રહી છે.

કપાસના બજાર ભાવ

today cotton price : રાજકોટમાં કપાસના ભાવ 1450 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 1030 થી 1623 રૂપીયા ભાવ રહયો હતો.

જસદણમાં કપાસના ભાવ 1350 થી 1580 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં કપાસના ભાવ 1216 થી 1664 રૂપીયા ભાવ રહયો હતો.

ગોંડલમાં કપાસના ભાવ 1101 થી 1576 રૂપીયા ભાવ રહયો હતો. જામજોધપુરમાં કપાસના ભાવ 1351 થી 1626 રૂપીયા ભાવ રહયો હતો.

જામનગરમાં કપાસના ભાવ 1100 થી 1620 રૂપીયા ભાવ રહયો હતો. બાબરામાં કપાસના ભાવ 1300 થી 1618 રૂપીયા ભાવ રહયો હતો.

વાંકાનેરમાં કપાસના ભાવ 1350 થી 1621 રૂપીયા ભાવ રહયો હતો. મોરબીમાં કપાસના ભાવ 1300 થી 1588 રૂપીયા ભાવ રહયો હતો.

આ પણ વાચો

કપાસમાં 2000નો ભાવ થશે? જાણો શુ છે અહેવાલ અને આજના તમામ તમામ બજારોના ભાવ

આજે ઘઉમાં ભુકકા બોલવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના ઘઉ ના  બજાર ભાવ

today cotton price : હળવદમાં ભાવ 1351 થી 1568 ભાવ રહયો હતો. વિસાવદરમાં 1130 થી 1416 રૂપીયા ભાવ રહયો હતો.

બગસરામાં કપાસના ભાવ 1200 થી 1584 રૂપીયા ભાવ રહયો હતો. ઉપલેટામાં કપાસના ભાવ 1300 થી 1535 રૂપીયા ભાવ રહયો હતો.

વિછીયામાં કપાસના ભાવ 1340 થી 1605 રૂપીયા ભાવ રહયો હતો. ભેસાણમાં કપાસના ભાવ 1200 થી 1560 રૂપીયા ભાવ રહયો હતો.

લાલપુરમાં કપાસના ભાવ 1355 થી 1501 રૂપીયા ભાવ રહયો હતો. ખંભાળિયામાં કપાસના ભાવ 1350 થી 1540 રૂપીયા ભાવ રહયો હતો.

પાલીતાણામાં કપાસના ભાવ 1200 થી 1540 રૂપીયા ભાવ રહયો હતો. સાયલામાં કપાસના ભાવ 1324 થી 1400 રૂપીયા ભાવ રહયો હતો.

today cotton price

કપાસના બજાર ભાવ (06/03/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ14501605
અમરેલી10301623
સાવરકુડલા13001595
જસદણ13501580
બોટાદ12161664
મહુવા8011401
ગોંડલ11011576
જામજોધપુર13511626
ભાવનગર12001531
જામનગર11001620
બાબરા13001618
જેતપુર11501581
વાંકાનેર13501621
મોરબી13001588
રાજુલા10001568
હળવદ13511568
વિસાવદર11301416
તળાજા12081565
બગસરા12001584
ઉપલેટા13001535
માણાવદર13601650
વિછીયા13401605
ભેસાણ12001560
ધારી12711552
લાલપુર13551501
ખંભાળિયા13501540
ધ્રોલ12601640
પાલીતાણા12001540
સાયલા13241400
હારીજ13501554
ધનસૂરા13001500
વિસનગર12001650
વિજાપુર15281635
કુંકરવાડા13501595
ગોજારીયા15811582
હિંમતનગર13551634
માણસા12251633
પાટણ13211675
તલોદ14501601
સિધ્ધપુર14001615
ડોળાસા12501555
વડાલી14001649
બેચરાજી14101476
ગઢડા14001606
કપડવંજ11001250
અંજાર13001575
ધંધુકા10251555
વીરમગામ11051554
ચાણસ્મા1276511
ખેડબ્રહ્મા13501440
ઉનાવા12511643
શિંહોરી15011521
સતલાસણા13001483

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
today cotton price

કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે. જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઉંચામાં 1500 થી 1700 રૂપિયા સુધી મળી રહ્યા છે. જોકે કોટન બજારમાં શેર માર્કેટ ઉપર સટ્ટાખોરીયાઓ રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કપાસની બજાર ઉપર નીચે આવી રહી છે. પરંતુ હજી ભાવ વધશે તેવી ધારણ કરાઈ રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment