આજે 14 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

today heavy rain forecast : આજે નવ તારીખ ના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

Paresh Goswami

આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આજે 9 તારીખ ના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આ સિવાય સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં તથા કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

10 તારીખે વરસાદની શક્યતા

today heavy rain forecast : 10 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાવી છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

today heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
10 તારીખે વરસાદની શક્યતા

10 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment